જયારે જેના પગ નીચે પાણી નો રેલો આવે ત્યારે એમ થાય કે મારું બેટું પગ નીચેનું પાણી ઠંડુ,ગરમ અને ભીનું 3 નો સારી રીતે અનુભવ થાય.ત્યા સુધી તો જીંદગી મજા લાગે પછી કંઈક ધરતી કંપ જેવું જરાક હાલકડોલક થાય ત્યારે જીંદગી જીવવાની યાર પહેલા જેવી કંઈ મજા આવતી નથી. "જે રાજયો, શહેરોઅને તેના વિસ્તારોમાં પાણી ની સમસ્યા નથી. તેને પાણી ની Value અત્યારે અાંકી શકતા નથી .તે લોકો ન્હાવામાં 1 ની જગ્યા એ 2 ડોલ અને 1 ટાઈમની જગ્યાએ 2 ટાઈમ ન્હાશે.જરા ગામડાઓમાં કે જે શહેરોનાં વિસ્તારોમાં પીવા માટે ગંદા પાણીનો ઉપયોગ કરવો પડે છે ને તેને પૂછો કે પાણી ની શું કિંમ્મત છે? Same તેવી જ રીતે મારા એક પડોશી uncle ને હમણાં પહેલા કરતા આથિૅક દૃષ્ટિએ 2 છોકરા 1 છોકરાની વવુ અને કેનદૃ સરકારના કમૅચારી ના કારણે તેમની કુલ Income લગભગ 1.25 કે 1.50 લાખ દર મહિને થાય છે.તે રાજનેતાના બહુ વખાણ કરે છે.કે કયાં મોંધવારી વધી છે.તેમને જો જે વિસ્તારમાં પાણી નથી મલતું.તેવી સ્થિતિ નો અનુભવ નહિ થાય ત્યાંસુધી તેમને મોંધવારી નો અહેસાસ નહિ થાય કેમકે હજુ થોડા સમય થી આથિૅક સ્થિતિ સુધરી છે." Rajesh Thakkar
2.8k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post