નમસ્તે મિત્રો 👬 #👊 રાહત અને બચાવ કાર્ય #📢 વાવાઝોડાની સૂચના અને સહાય #🌀 ગુજરાતમાં વાવાઝોડુ #😥 વાવાઝોડાની અસર
👊 રાહત અને બચાવ કાર્ય - પ્રથમ ચેતવણીઃ - આ ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના ૭૨ કલાક પહેલાં આપવામાં આવે છે . આ ચેતવણી ત્યારે આપવામાં આવે છે જ્યારે સમુદ્રમાં હવાનું ઓછું દબાણ સર્જાય છે અને જેનાથી ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા ઊભી થાય છે . આ બાબત આપણને અરબી સમુદ્રમાંનું હવાનું દબાણ વાવાઝોડામાં ક્યારે પલ્ટી શકે છે તેનો અંદાજિત સમય બતાવે છે . સાવધ રહેવાનો તબક્કો બીજી ચેતવણીઃ ત્યારબાદ બીજી ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના ૪૮ કલાક પહેલાં આપવામાં આવે છે . આ બાબત આપણને ચેતવે છે કે દબાણનું વાવાઝોડાના સ્વરૂપમાં વિકસિત થવું ચાલુ છે . ચેતવણીનો તબક્કો ત્રીજી ચેતવણી : પછી ત્રીજી ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના ૨૪ કલાક પહેલાં આપવામાં આવે છે . આ ચેતવણી એ બાબત જાહેર કરે છે કે વાવાઝોડાનો ઉદ્ભવ થઈ ચૂક્યો છે અને તેની સાથોસાથ ઉપગ્રહ મારફત્તે જિલ્લાઓની વડી કચેરીઓને મોકલવા માટેની માહિતીનું માળખું તૈયાર કરી દેવામાં આવે છે . આખરી ચેતવણી - વાવાઝોડાનું આગમન અને આખરી ચેતવણી વાવાઝોડું જે તે સંભવિત વિસ્તારમાં ત્રાટકવાનું હોય તે પહેલાં ૧૨ કલાક અગાઉ આપવામાં આવતી હોય છે . જ્યાં સુધી પવન શાંત ન થઈ જાય ત્યાં સુધી આ ચેતવણી ચાલુ રહે છે , અને બીજા બુલેટિનો વાવાઝોડાની પરિસ્થિતિ મુજબ પણ આપવામાં આવે છે . આ ચેતવણી વાવાઝોડાની વિપરીત અસરો વિશે માહિતી આપે છે . બંદરોમાં પણ આવનાર વાવાઝોડા વિશે ખતરાની ચેતવણી આપી દેવામાં આવે છે . જેમાં સિગ્નલ નંબર દર્શાવવામાં આવે છે . ૧૦ નંબર એ સૌથી વધારે ખતરાની નિશાની દર્શાવે છે . સ્થાનિક ચિન્હો વિષે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી . વાવાઝોડાની ચેતવણી અંગેના સંદેશાઓ પહોંચાડવા માટેની કાર્યપદ્ધતિ રાષ્ટ્રીય કંટ્રોલરૂમ હવામાન ખાતું IMD સિંચાઈ વિભાગ સેન્ટ્રલ વોટર કમિશન સંરક્ષણ દળો , આર્મી , નેવી , એરફોર્સ , રેલ્વે , નાગરિક ઉડયન , એસ . ટી . મુખ્ય સચિવ અગ્રસચિવ – મહેસુલ રાહત કમિશનર GSDMA સ્ટેટ કંટ્રોલરૂમ રાજય કક્ષાના વિવિધ કંટ્રોલ રૂમ ગૃહ વિભાગ કંટ્રોલ રૂમ સિંચાઈ જીઈબી આરોગ્ય બંદરો GMB પાણી પૂરવઠા માર્ગ અને મકાન કલેકટર + મહાનગર પાલિકા જિલ્લા કંટ્રોલરૂમ , જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા લાઈન ડીપાર્ટમેન્ટ કંટ્રોલ આકાશવાણી દૂરદર્શન વર્તમાનપત્રો બીજા માહિતી તંત્ર પ્રાન્ત ઓફિસર અસર પામી શકે તેવા ભાગના ઈન્ચાર્જ ઓથોરીટી કંપનીઓ અધિકારીઓ ડેમ બંદર રોડ ફિસીંગ હાર્બર મામલતદાર તાલુકા કંટ્રોલરૂમ તાલુકા વિકાસ અધિકારી સરપંચ – તલાટી ગ્રામ પંચાયત આપત્તિ વ્યવસ્થાપન ટૂકડીઓ અસરગ્રસ્ત વિસ્તારો સમુદાયો અગરીયા • બંદર કામદારો માછીમારો ખાણીયા નીચાણવાળા વિસ્તારો - ShareChat
1.8k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post