તુવેરકાંડ મામલે મેનેજર સહિત 3 સસ્પેન્ડ
📃 26 એપ્રિલનાં સમાચાર - # ProudlyIndianApp . . . wewe way ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . ડાઉનલોડ TET way2news # IndiaReadsWay2News તુવેરકાંડ મામલે મેનેજર સહિત 3 સસ્પેન્ડ મગફળી કૌભાંડ બાદ હવે તુવેરમાં કૌભાંડ સામે આવ્યું છે . જેમાં જૂનાગઢમાં તુવેરની ટેકાના ભાવે થયેલા ખરીદીમાં નબળી ગુણવત્તા વાળી તુવેર આપી દેવાનો મામલો સામે આવ્યો છે . આ હલકી ગુણવતા વાળી તુવેરની કિંમત રૂ . ૨૯ . ૬૪ લાખ છે . આ મામલે પુરવઠા મામલતદારે 7 જવાબદાર સામે ફરિયાદ નોંધાવતા તુવેર ખરીદીના ઇન્ચાર્જ જે . બી . દેસાઈ , ગોડાઉન મેનેજર ડી . વી . નિરંજન અને કેલેક્ષ કંપનીના ગ્રેડર ફેજલ મુગલને સસ્પેન્ડ કર્યા હતા . - ShareChat
1.7k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post