📃 13 એપ્રિલનાં સમાચાર - સરકારી રિપોર્ટમા બેરોજગારીના ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થયા દેશના ૧૧ રાજ્યોમાં બેરોજગારીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ Vartman CA સૌથી વધુ બેરોજગારી કેરળમાં , ગુજરાતમાં બેરોજગારોની સંખ્યામાં વધારો | | નવી દિલ્હી 1 નેશનલ સેમ્પલ સરવે ઓફિસના વધુ બેરોજગારી ધરાવતાં રાજ્યો વાર્ષિક લેબર ફોર્સ સરવેમાં • ૧૧ . ૪ ટકા કેરળ ૦ ૮ . ૬ ટકા હરિયાણા ૦ ૮ . ૧ ટકા આસામ ૭ . ૮ જણાવવામાં આવ્યું છે કે દેશના ૧૧ ટકા પંજાબ ૦૬ . ૪ ટકા ઉત્તર પ્રદેશ૦ ૫ . ૦ ટકા રાજસ્થાન ૦૪ . ૮ ટકા રાજ્યોમાં બેરોજગારીનો દર રાષ્ટ્રીય | ગુજરાત ૪ . ૬ ટકા પશ્ચિમ બંગાળ ૦૪ . ૫ ટકા મધ્ય પ્રદેશ સરેરાશ કરતાં પણ વધુ છે . રિપોર્ટ | ગુજરાતમાં બેરોજગારીએ માઝા મૂકી પ્રમાણે હરિયાણા , આસામ , ઝારખંડ , કેરળ , ઓરિસ્સા , ઉત્તરાખંડ , બિહાર , એનએસએસઓના સર્વે અનુસાર ગુજરાતા બેરોજગારીએ માઝા મૂકી પંજાબ , તામિલનાડુ , તેલંગણા અને છે . ૨૦૧૧ - ૧૨માં ગુજરાતમાં બેરોજગારીનો દર ૦ . ૫ ટકા હતો જે ઉત્તર પ્રદેશમાં બેરોજગારીનો દર ૨૦૧૭ - ૧૮માં ૪ . ૮ ટકા પર પહોંચી ગયો છે . ગ્રામીણ ગુજરાતમાં બેરોજગારી ત્રાહિમામ્ પોકારાવી રહી છે . ૨૦૧૧ - ૧૨માં ગ્રામીણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ છે . | ગુજરાતમાં બેરોજગારીનો દર ૦ . ૮ ટકા હતો જે ૨૦૧૭ - ૧૮માં વધીને બિહાર , ઓરિસ્સા , ઉત્તરાખંડ , ૧૪ . ૯ ટકા પર પહોંચ્યો છે . ઝારખંડ , કેરળ , આસામ અને હરિયાણા ૨૦૧૧ - ૧૨ની યાદીમાં પ્રદેશ , તેલંગણા , પંજાબ અને આ સર્વે ૨૦૧૭ - ૧૮ના સમયગાળા પણ સામેલ હતાં . હવે તેમાં ઉત્તર તામિલનાડુનો પણ સમાવેશ થયો છે . માટે કરાયો હતો . - ShareChat
5.1k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post