📑 9 ડિસેમ્બરનાં સમાચાર - વૃક્ષો શુદ્ધ ઓક્સિજન અને શીતળતા બક્ષતાં હોવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે . જંગલનિવાસીઓનું આયુષ્ય સૌથી વધારે હોવાનો સંશોધકોનો મત હરોળબંધવૃક્ષો નજીક રહેતા લોકોને હાર્ટએટેકનો ઓછો ખતરો શા માટે બગીચા આપણને તંદુરસ્ત બનાવે છે હરોળબંધ વૃક્ષો અને બગીચા નજીક રહેતા લોકો હાર્ટએટેકથી હરિયાળીમાં રહેતા લોકો વધારે તંદુરસ્ત બચી શકે છે તેવી રસપ્રદ વાત એક સંશોધનને અંતે સંશોધકોએ એવું તારણ આપ્યું હતું કે હરિયાળી કે બગીચા અને હરિયાળી લોકોને તંદુરસ્ત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે . સંશોધકો કહે છે કે સંશોધનમાં બહાર આવી છે . હરોળબંધ વૃક્ષો નજીક રહેતા લોકોનું હાર્ટ તંદુરસ્ત રહે છે . જંગલમાં રહેતાં લોકોનું માનસિક આરોગ્ય સારું રહે છે . સંશોધકોએ કહ્યું કે જંગલમાં રહેતા લોકોનું હરોળબંધ વૃક્ષો અને બગીચા તથા લોહીની નસોને સુધારિત કરવાની ઉચ્ચ ક્ષમતા ધરાવે અમયગડલા ( ભાવના કે લાગણીને કન્ટ્રોલ કરતો મગજનો હિસ્સો ) સારી રીતે કામ કરે છે . બગીચામાં નજીક રહેવા માટે ફક્ત છે અને આ રીતે હૃદય પરનો બોજ ઘટાડે છે , પરિણામે વાથી લોકોને સીધો સૂર્યપ્રકાશ મળી રહે છે , તે ઉપરાંત બગીચામાં આપણને હરવાફરવાની તક આપે આદર્શ જ નહીં પરંતુ તે હાર્ટએટેકની સંભાવના નહિવત બને છે . સંશોધકોએ છે . હદયરોગીઓની સંખ્યા વધી રહી છે અને હદયરોગથી થતાં મૃત્યુને અટકાવવાની ગતિ મંદ પડી છે , હાર્ટએટેક , લકવો તથા કહ્યું કે હરિયાળીમાં રહેતા લોકો વધારે તંદુરસ્ત રહે છે , અકુદરતી મૃત્યુથી બચાવે છે . સંશોધનનાં તારણોમાં હરિયાળીનાં મહત્ત્વ પર ભાર હરોળબંધ વૃક્ષો અને તંદુરસ્તી વચ્ચે સીધો સંબંધ સંશોધકોએ લગભગ ૪૦૦ મૂક્વામાં આવ્યો હતો , સંશોધકોએ કહ્યું કે અમારા અભ્યાસ સંશોધકો જણાવે છે કે ભીડભાડવાળા વિસ્તારોની તુલનાએ હરોળબંધ વૃક્ષોની નિશ્રામાં રહેતા લોકોને લોકોનું કાર્ડિયોવેસ્કુલર હેલ્થની પરથી જણાઈ આવે છે કે ઝાડી - ઝાખરાં તથા હરિયાળી ધરાવતા વધારે સારો અને શુદ્ધ ઓક્સિજન મળી રહે છે , તે ઉપરાંત વૃક્ષોની છાયામાં લોકોને શીતળતાનો અનુભવ તપાસ કરી હતી . નાસાના સેટેલાઇટ વિસ્તારોમાં રહેતાં લોકોની તંદુરસ્તી જળવાઈ રહે છે જે હાર્ટ અને થાય છે . સરવાળે આ બધાં કારણો લોકોની તંદુરસ્તીમાં વધારો કરે છે તેવું સંશોધકોએ જણાવ્યું છે . ઇમેજરીનો ઉપયોગ કરીને લોકોનાં લોહીની નસો માટે સારી વાત છે . હકીકતમાં આસપાસમાં વનસ્પતિની | સંશોધકોએ એવું પણ જણાવ્યું છે કે જંગલોમાં રહેતા લોકો કે આદિવાસીઓ વધારે આવરદા ધરાવતાં હોય વેજેટેરિયન લેવલ અને એર માત્રા વધારવાથી કાર્ડિયોવેસ્કુલર હેલ્થ પર સારી અસર પડે છે , છે , કારણ કે તેમને ચોવીસ ક્લાક શુદ્ધ ઓક્સિજન મળી રહે છે , તે ઉપરાંત તેઓ ઘઘાટ કે શોરબકોરથી ક્વોલિટીની ચકાસણી કરવામાં હરિયાળી તંદુરસ્તીને વધારી શકે છે તેવું સંશોધનમાં ફલિત થયું છે . દૂર રહેતાં હોવાને કારણે માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે . આવી હતી . - ShareChat
3.9k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post