શાહકૃષ્ણ, મોદી અર્જુનના પોસ્ટરથી જંગ
અમદાવાદ સમાચાર - શાહ - કૃષ્ણ , મોદી - અર્જુનના પોસ્ટરથી જંગ . અમદાવાદ શહેર ભાજપના ઉપપ્રમુખ અને અમિત શાહના ખાસ ગણાતા હિતેશ બારોટ ફેસબુક પર પોસ્ટ કરીને અમિત શાહને ભગવાન કૃષ્ણ અને નરેન્દ્ર મોદીને અર્જુના | બનાવી દેતા વિવાદ ઊભો થયો છે . આ પોસ્ટ તેને ગઇકાલે શાહના જન્મ દિન નિમીતે પોસ્ટ કરી હતી . આ પોસ્ટથી વિરોધ પક્ષના નેતાઓએ તકનો ફાયદો ઉઠાવતા . આકરા પ્રહાર કર્યા હતા . ભગવાન સાથે તેના સરખામણી . કરતા ધાર્મિક લાગણી ભંગ થયાનો દાવો કર્યો હતો . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ Dway2news # IndiaReadeWay2News - ShareChat
2.7k views
4 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post