#📰 કરંટ અફેર્સ #🔍 જાણવા જેવું #💯 GPSC તૈયારી
📰 કરંટ અફેર્સ - LIBERTY EXPERTS IN COMPETITIVE CAREER GUIDANCE PUBLICATIONS ACADEMY I BOOK DEPOT બોરિસ જોન્સન બ્રિટનના નવા વડા પ્રધાન યુરોપીયન સંઘ સાથે બ્રિટનના ડાયવર્સ અંગે પ્રવર્તતી મુંઝવણ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સન આજે બ્રિટનના વડા પ્રધાનની ચૂંટણી જીતી ગયા હતા . EI તેમને ૯૨ , ૧૫૩ ( ૬૬ ) વોટ મળ્યા હતા . S કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા બાદ તેમણે ૩૧ ઓક્ટોબર સુધી ઈયુથી યુકેના અલગ થવાની ( બ્રેક્ઝિટ ) પ્રક્રિયાને પૂર્ણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે . વર્તમાન પીએમ થેરેસા મે હવે એલિઝાબેથને પોતાનું રાજીનામું મોકલતાં પહેલા હાઉસ ઓફ કોમન્સમાં પીએમ તરીકે છેલ્લીવાર સવાલોનો સામનો કરશે . PATLICATIONS ACADEMY I DOK DEPOT * નવી ક્લાસ 3 સ્પેશિયલ બેચમાં એડમિશન શરુ વધુ માહિતી માટે લિબર્ટી એકેડમીના નજીકના સેન્ટરનો સંપર્ક કરો * નવી GPSC ( ક્લાસ ૧ , ૨ ) અને UPSC ( IAS / IPS ) LONCTERM BATCH ૨૦ મે થી શરુ થશે * નવી GPSC ( ક્લાસ ૧ , ૨ ) ( પ્રિલિમ + મુખ્ય ) પરીક્ષા માટેની બેચમાં એડમિશન શરુ - ShareChat
3.2k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post