#📰 28 મેનાં સમાચાર
📰 28 મેનાં સમાચાર - રાજકોટ , મોરબી , જામનગર , કચ્છ , સુરત , વડોદરા , અમરેલી , જુનાગઢ , ભાવતાર , ગીર સોમનાથ , વલસાડ , સુરેન્દ્રનગર , ભરૂચ , ગાંધીનગર , અમદાવાદ ગુજરાતીઓનું અખબાર ચોથી જાગીરનો પડઘો વાદી છે THE TIMES OF MEDIA , CERAMIC TODAY , TIMES OF CERAMIC , DIVYA KRANTI NEWS , THE PRESS OF INDIA , DIVYA DRASHTI NEWS RNI REG NO . GUIGUN / 201246179 PRESS - MEDIA FB / LOKJWALANEWS WWW . LOKJWALANEWS . COM LOK JWALA [ OWNER ) : - MAYUR K . BUDHBHATTI MO : - 96019 77755 [ EDITOR ] - YASHVANTBHAI J . DALSHANIYA MO : - 98258 61892 BREAKING NEWS મોરબી 29 મે 19 રિપોર્ટ : ગોપાલ ઠાકોર - ઈરફાન પલેજા મોરબીમાં સૌરાષ્ટ્ર કચ્છની ૧૦૮ સહિતની વિવિધ સેવાઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ૧૦૮ ૧૮૧ મહિલા હેલ્પલાઈન કરુણા એનિમલ એબ્યુલન્સ સહિતની સેવાઓના સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાના ૮૬ કર્મચારીઓનું સન્માન કરાયું 2018 EI HAITE . મોરબીના ટાઉનહોલ ખાતે ૧૦૮ AADHAR સહિતની રાજ્ય સરકારની લોક ઉપયોગી આવશ્યક સેવાઓનો સૌરાષ્ટ્ર કચ્છનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૧૦૮ ૧૮૧ મહિલા હેલ્પલાઇન ખિલખિલાટ કરુણા હેલ્પલાઈન રોડ સેફટી પ્રોજેકટ સહિતની સેવાઓના સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાના ૮૬ કર્મચારીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી જે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૫૮૬ એબ્યુલન્સ સાથે ૧૦૮ ઈમરજન્સી સેવાનો જનતા લાભ આપવામાં આવી રહ્યો છે આ રાજ્યમાં બનતી રોજબરોજની કોઈપણ ઇમરજન્સી સેવામાં ઇ . એમ . ટી સહિતનો ૧૦૮નો સ્ટાફ તાત્કાલીક સેવામાં લોકોને મદદરૂપ થાય છે . આવી જ રીતે ૧૮૧ મહિલા હેલ્પલાઇન કરુંણા હેલ્પલાઇન ખિલખિલાટ એબ્યુલન્સ રોડ સેફટી પ્રોજેકટ વગેરે સેવાઓ પણ લોકો માટે વધુ ઉપયોગી રહે છે આ તમામ ઉપયોગી સેવાઓ રાત દિવસ જોયા વગર ખડેપગે રહીને ફરજ બજાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે મોરબીના ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર કચ્છના આ તમામ સેવાના કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ૧૨ જિલ્લાના ૧૦૮ ઇ . એમ . ટી . ૧૮૧ મહિલા હેલ્પલાઇન તેમજ ખિલખિલાટ એમયુલન્સ સેવા કરુણા હેલ્પલાઇન રોડ સેફટી સેવાના મળીને કુલ ૮૬ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ અને તેમની યોગ્ય સેવાને બિરદાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે મોરબી જિલ્લા કલેકટર આર . જે . માકડીયા ડી . ડી . ઓ એસ . પી ડો . કરનરાજ વાઘેલા તેમજ રાજ્ય કક્ષાના અધિકારીઓ અને સૌરાષ્ટ્ર કચ્છના પાયલોટો ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત બહોળી સંખ્યામાં આ ઈમરજન્સી સેવાના કર્મચારી હાજર રહ્યા હતા લોકજ્વાલા ન્યુઝ બ્યુરોચીફ મોરબી - રજાક બુખારી - ૯૮૨૫૩ ૮૯૫૪૬ - ShareChat
118 એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post