📑 31 ડિસેમ્બરનાં સમાચાર - દબાલિયા નજીક મેથ્વોની મુખ્ય કેનાલમાં લીકેજ મોડાસા : મોડાસાના દધાલિયા નજીકથી પસાર થતી મેશ્વોની કેનાલમાં લીકેજ સર્જાતા રોજનું હજારો લિટર પાણી વાંઘામાં વેડફાઇ જાય છે . ડેમમાંથી પણ બીજા તબક્કાનું કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે . એક તરફ ખેતી પાક બચાવવા ખેડૂત પ્રયત્નો કરી રહ્યા છે . માંડ ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહ્યું છે ત્યારે તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે . ફોટોપ્રમોદ પંડ્યા - ShareChat
10.7k એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post