પ્રિય શેરચેટ ચેમ્પિયન, હવેથી શેરચેટ ચેમ્પિયન પ્રોગ્રામ દર મહિનાના બદલે દર અઠવાડિયે તમને પૈસા કમાવવાની તક આપે છે. તેનો લાભ લેવા માટે કૃપા કરીને નીચે જણાવેલ નિયમોનું પાલન કરો.
🏆 ShareChat Champions - ShareChat Champion Rules શેરચેટ ચેમ્પિયન પ્રોગ્રામ સર્જકો માટે શેરચેટ તરફથી એક ખાસ પહેલ છે , જેથી પોતાના ઓરીજીનલ પોસ્ટ બનાવતા સર્જકોને સન્માનિત કરવા , દર્શકો સાથે જોડાવા અને અંતે તેમની કૅટેગરીમાં તેમને પ્રભાવશાળી બનાવવા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે . કોઈ પણ સર્જક કે જે તેમની સ્થાનિક ભાષામાં શેરચેટ કૅમેરાનો ઉપયોગ કરીને ટૂંકા વિડિઓ બનાવે છે , તે શેરચેટ ચેમ્પિયન પ્રોગ્રામ માટે યોગ્ય છે . આ પ્રોગ્રામ અઠવાડિયાના ધોરણે આયોજવામાં આવશે ( સોમવાર થી રવિવાર ) , દર અઠવાડિયે તમારા સ્કોર અને ક્રમાંકના આધારે તમારી જીતની રકમ નક્કી કરવામાં આવશે . શેરચેટ કૅમેરા દ્વારા બનાવેલા એક દિવસના તમારા બ્રેસ્ટ 3 વીડિઓની લાઈક અને શેર ના આધારે સ્કોર અને ક્રમાંકની ગણતરી કરવામાં આવશે . તમારો ક્રમ અને તમે જીતેલી રકમ બુધવારે જાહેર કરવામાં આવશે અને તમે જીતેલી રકમ તમારા રજીસ્ટર્ડ બેન્ક એકાઉન્ટ / PayTM એકાઉન્ટમાં રીઝલ્ટ જાહેર થયા પછી એક અઠવાડિયાની અંદર જમા કરી દેવામાં આવશે . તમે શેરચેટ ચેમ્પિયન પ્રોગ્રામ દ્વારા દર મહિને રૂ . 50000 સુધીની કમાણી કરી શકો છો ! શેરચેટ ચેમ્પિયન પ્રોગ્રામનો તમારો ક્રમાંક ગણવા માટે ફક્ત શેરચેટ કૅમેરા દ્વારા બનાવેલ તમારા પોતાના વિડિઓજ ગણવામાં આવશે . કોઈપણ અન્ય ઉપકરણ અથવા ત્રતીય - પક્ષ એપ્લિકેશનથી બનાવેલા વિડિઓ , ધાર્મિક , અપમાનજનક કે અયોગ્ય ભાષાનો પ્રયોગ કરતા વિડિઓ તમને પ્રોગ્રામ માંથી અયોગ્યતા તરફ દોરી જશે . ShareChat - ShareChat
8.9k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post