આ માટે જ કરી હતી ગણેશ સ્થાપના..?
અમદાવાદ સમાચાર - આ માટે જ કરી હતી ગણેશ સ્થાપના . . ? અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા . વિસર્જન પત્યા બાદ નદી કિનારે | ભગવાનની મૂર્તિઓની અવદશા જોવા મળી હતી . આ મૂર્તિઓને ક્રેનની મદદથી કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને રાત્રે તેના પર બુલડોઝર ફેરવીને તેને તોડવામાં આવી હતી . અનેક વખત લોકોને માટીના ગણેશજીની સ્થાપના કરવા ચેતવવામાં આવ્યા હતા પરંતુ પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી આ નિર્ણય લેવાયો હતો . ' દરેક ગુજરાતીઓ માટે , ડાઉનલોડ | guag2nUs # IndiaReadeWay2MPE - ShareChat
7k views
6 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post