https://supathik.com/ https://play.google.com/store/apps/details?id=com.supathik.dailystorynews ફોન પર સમાચાર મેળવવા માટે ઇન્સ્ટોલ કરો supathik એન્ડ્રોઇડ એપ્લિકેશન
📑 9 ડિસેમ્બરનાં સમાચાર - કોર્પોરેશનના અધિકારીઓ - કર્મચારીઓને હેલ્મટ અને સીટ બેલ્ટ ફરજીયાત supathik @ team , 6 hours ago રાજકોટ મ્યુ . કોર્પોરેશનના અધિકારીઓ - કર્મચારીઓને હેલ્મટ અને સીટ બેલ્ટ ફરજીયાત પહેરવાની સૂચના દરેક શાખાના નોટીસ બોર્ડ ઉપર મુકવા મ્યુ . કોર્પોરેશનના ડે . કમિશ્નર ડી . જે . જાડેજા દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે . આ અંગે ડે . કમિશ્નરે જણાવ્યુ હતુ કે , મદદનીશ પોલીસ કમિશ્નર કચેરી , ટ્રાફીક શાખા , રાજકોટ શહેરના તા . 20 નવેમ્બરના પત્ર અનુસાર તમામ સરકારી કચેરીના કર્મચારીઓ ટ્રાફીક નિયમો અંગે સજાગ રહે ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી શહેરમાં ટ્રાફીક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે . નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હેલ્મટ અને સીટ બેલ્ટ સરકારી કર્મચારી - પોલીસ કર્મચારી – અધિકારી – વિદ્યાર્થીઓ પહેરે તે જરૂરી છે . શહેર પોલીસ કમિશ્નરના આદેશ મુજબ જો કોઈ સરકારી કર્મચારી , પોલીસ કર્મચારી , અધિકારી , વિદ્યાર્થી હેલ્મટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા મળી - ShareChat
1.1k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post