ShareChat
click to see wallet page
તમે શેરચેટ પર એક વેરીફાય ક્રિએટર છો અને તમે શેરચેટ પર કોઈપણ બીજા ક્રિએટર કે યુઝર ને વેરીફાય ક્રિએટર બનાવવા માટે રોકડ રકમ (રૂપિયા) ની માંગ કરો છો, તો તમે શેરચેટ ના નિયમો મુજબ સજાને પાત્ર બનો છો. #✅ વેરીફાય ક્રિએટર પ્રોગ્રામ
✅ વેરીફાય ક્રિએટર પ્રોગ્રામ - ShareChat વેરીફાય ક્રિએટર પ્રોગ્રામ - : ખાસ માહિતીઃ તમે શેરચેટ પર એક વેરીફાય ક્રિએટર છો અને તમે શેરચેટ પર કોઈપણ બીજા ક્રિએટર કે યુઝર ને વેરીફાય ક્રિએટર બનાવવા માટે રોકડ કમ ( રૂપિયા ) ની માંગ કરો છો , તો તમે શેરચેટના નિયમો મુજબ સજાને પાત્ર બનો છો . આવાં કોઈ પણ ક્રિએટર કે યુઝર અંગે અમને જાણકારી મળશે તો તેમનું ક્રિએટર બેજ ( ટીક ) હટાવી લઈને તેમને ક્રિએટર પ્રોગ્રામ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવશે અને શેરચેટ પર તેમના પ્રોફાઇલ સાથે તેમનાથી લોકોને સતર્ક કરવામાં આવશે ખાસ નોંધઃ શેરચેટપર ક્રિએટર બેજ ( ટીક ) યુઝર ને ફ્રી માંજ આપવામાં આવે છે - ShareChat

More like this