પાકિસ્તાને 100 ભારતીય માછીમારોને કર્યા મુક્ત
📃 23 એપ્રિલનાં સમાચાર - # ProudlyIndianApp way2news ( ટુંકાસારમાં સમાચાર આપતી ભારતની # 1 એપ . ડાઉનલોડ TET # IndiaReadsWay2News પાકિસ્તાને 100 ભારતીય માછીમારોને કર્યા મુક્ત પાકિસ્તાને 100 માછીમારોને જેલમુક્ત કરતાં તેઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે . માછીમારો અમૃતસર થી . ટ્રેન મારફતે વડોદરા પહોંચશે અને ત્યાથી બસ મારફતે વેરાવળ પહોંચશે . મળતી માહિતી મુજબ આ ગુજરાતના આ માછીમારો ડિસેમ્બર 2017 દરમિયાન પાકિસ્તાનની માલીર જેલમાં કેદ હતા . અત્યાર સુધીમાં પાકિસ્તાને 300 માછીમારો મુક્ત કર્યા છે , તો 29 એપ્રિલે વધુ 60 કેદીઓને મુક્ત કરાશે . જેમાં 55 માછીમારો છે . - ShareChat
4.5k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post