Bolo kona vichar avya-???
😭 અધૂરો પ્રેમ - કોઈએ પૂછ્યું પ્રેમ શું છે ? જવાબ કંઈક એવો મળ્યો . સવારમાં ઊઠીને આંખો ખોલતાં પહેલાં , કોઈનો ચહેરો જોવાની ઇચ્છા થાય એ પ્રેમ છે . મંદિરમાં દર્શન કરતી વખતે પડખે કોઈ ઊભું છે એવો આભાસ થાય એ પ્રેમ છે . આખા દિવસનો થાક જેની સાથે બેસવાની કલ્પના માત્રથી ચાલ્યો જાય એ પ્રેમ છે . માથું કોઈના ખભા પર મૂકીને લાગે કે , જીવન હળવું થઈ જાય એ પ્રેમ છે . અને આ કવિતા વાંચતા વાંચતાં તમને , જેની યાદ આવે એ તમારો પ્રેમ છે . - ShareChat
599 એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post