#🙏 jay rajputana 🙏 🦁⚔️⚔️
🙏 jay rajputana 🙏 - 2000 રાજપૂત વિરાંગનાઓએ રચ્યો ઇતિહાસ જામનગર જીલ્લામાં ધ્રોલ નજીક આવેલા ભુચરમોરીના મેદાનમાં નવાનગર રાજ્યના રાજવી જામ સાહેબ અને મોગલોની સેના વચ્ચે રાજપુતોના આશરાધર્મની રક્ષાકાજે ખેલાયેલા યુધ્ધમાં વીરગતિ પામનાર યોધ્ધાઓને છાજે તેવી વીરાંજલી આપવા સાથે સાથે વર્લ્ડ રેકર્ડ કરવા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા એક સાથે 2000 રાજપુત બહેનોનો તલવાર રાસ આજરોજ સવારે 11 વાગ્યે ભુચરમોરીના . મેદાનમાં થયો હતો lay raitutna / - ShareChat
206 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post