દરરોજ આવાં જ સમાચાર મેળવવા માટે " Gujju Social (ગુજ્જુ સોશ્યિલ) " ને ફોલો કરી દેજો.
📑 20 જાન્યુઆરીનાં સમાચાર - ( JU SOCK TEAM OOOGO / gujjusocial ' દેશ ઈમરજન્સી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આયોજિત મહારેલીમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ સામેલ થયા . સભાને સંબોધિત કરતાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે , ભારત ઇમરજન્સી જેવી | સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે . ભાજપ અને RSSને રોકવા માટે 2019 ઘણું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે . આપણે સૌ ભેગા થઈને એક એવા દેશનું નિર્માણ કરીશું તો ખેડૂતોના આત્મહત્યાની ઘટનાઓ બંધ થશે . - ShareChat
1.2k એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post