📰 22 ફેબ્રુઆરીનાં સમાચાર - ' FB , હૉટસ્પૉટ અને Wifi જેવા ફીચર્સથી સજ્જ છે આ સ્માર્ટ TV ભારતમાં સેમી ઈન્ફોર્મેટિક્સ નામની આ કંપની દ્વારા 32 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે અને તેમાં 4 . 4 એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે . જેમાં ( 4 જીબીની રેમ અને 512 એમબી સ્ટોરેજ , ફેસબુક , વાઈ - ફાઈ , હૉટસ્પૉટ અને સાઉન્ડ બ્લાસ્ટર અને યૂ ' ટ્યૂબ જેવી દરેક એપ્સ આપવામાં આવી છે . સાથે જ ' તેમાં 2 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ પણ છે . આ સ્માર્ટ ' ટીવીને ગ્રાહક 4999 રૂપિયામાં ખરીદી શકે છે . - ShareChat
3.2k એ જોયું
8 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post