Change your language
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app
ShareChat
*ગાજર અને કોથમીરની રોટી* સામગ્રી: ૧/૨ કપ ખમણેલા ગાજર,૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર,૧/૪ કપ ચોખાનો લોટ,૧/૪ કપ સોયાનો લોટ,૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ,એક ચપટીભર હળદર,મીઠું,સ્વાદાનુસાર,૧ ટીસ્પૂન તેલ,ચોખાનો લોટ,વણવા માટે,તેલ,રાંધવા માટે રીત: એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો. આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ચોખાના લોટની મદદથી વણી લો. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. તરત જ પીરસો.
#

🥘 રેસિપી

🥘 રેસિપી - Carrot and Coriander Roti - ShareChat
4.8k views
1 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post