https://thenewsdk.in/tears-are-not-just-pain-they-are-healing-for-the-body/ #📢આજની મુખ્ય અપડેટ્સ🆕
આંસુ માત્ર દુઃખ નથી, શરીરની સારવાર છે: વિજ્ઞાન કહે છે રડવું છે માનસિક સંતુલનનું કુદરતી ઉપાય
શું ક્યારેય ફિલ્મ જોતા તમારી આંખોમાં આંસુ આવી ગયા છે? અથવા કોઈ પોતાના માણસની સફળતા જોઈને આંખો ભીની થઈ ગઈ છે? સામાન્ય રીતે આપણે આંસુને માત્ર દુઃખ અને પીડા સાથે