દાન કઈ રીતે આપવું?
આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ અહીં મળે છે. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એક બાજુ બહાર મંદિરમાં કે ધર્માદામાં દાન માટે પૈસા ખર્ચી નાખીએ ને બીજી બાજુ ઘરના ઘરડાં મા-બાપ કે કુટુંબીજનોને કે આપણા હાથ નીચે કામ કરનારાને પછી પૈસા માટે કકળાવીએ, તો એવું દાન કોઈ કામનું નથી. નજીકની વ્યક્તિઓને પહેલાં સાચવીને પછી બહાર દાન આપવું જોઈએ.
દાન વિશે વધુ વાંચો અહીં: https://dbf.adalaj.org/79y6Fi8K #🙏દાદા ભગવાન🌺 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #📱 શુક્રવાર સ્પેશિયલ #✍️ જીવન કોટ્સ


