ShareChat
click to see wallet page
search
#🗞️ ગુજરાત અપડેટ્સ અમદાવાદ સહિત આખુ ગુજરાત (24 મી જાન્યુઆરી) સાંજથી જાણે કે શિતલહેરમાં સપડાયું હોય તેવી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 5.3 ડિગ્રી, વડોદરામાં 5 ડિગ્રી અને રાજકોટમાં 8.4 ડિગ્રી ઘટી જતા શહેરીજનો રીતસરના ઠુંઠવાઈ ગયા હતા. હાડ ધ્રુજાવતી ઠંડીમાં આખા ગુજરાતનું જનજીવન પ્રભાવિત થયું હતું. #🌦️ હવામાન અપડેટ્સ