આજરોજ L&T-Hazira અને સચિન વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલીત, સચિનવાલા ફેમિલી મિલેનિયમ કોમ્પ્યુટર ક્લાસમા, સચિન વિસ્તારની વિવિધ સ્કૂલના ધો.10,11 અને 12 ના વિધાર્થીઓ માટે “સામાન્ય જ્ઞાન” ની “ઓનલાઇન” સ્પર્ધા રાખી હતી. જેમાં 17-વિધાર્થીઓએ ભાગ લીધો હતો. 5-વિજેતાઓને ટ્રસ્ટ્રીશ્રી તરફથી ઈનામ અને દરેકને સર્ટીફીકેટ આપ્યા હતા. સ્પર્ધાનું સુદર આયોજન ક્લાસના સિનિયર શિક્ષક સંતોષ કુપેરકર દ્વારા કરવામાં આવ્યું હતું.
આમારા નવા બેચ 1-જાન્યુઆરી 2025 થી શરૂ થાય છે.
1) CCC- Fees: 540.00 (Certificate in Computer Concepts - દરેક સરકારી અને પ્રાઈવેટ નોકરી મા ભારત સરકાર માન્ય સર્ટીફિકેટ)
2) Tally GST PRIME - Fees: 630.00
3) DTP Graphics Designing - Fees: 755.00 (for Creative Person)
4) Advance Excel - Fees: 580.00 (12th, કોલેજ કરતા વિધાર્થીઓ અને નોકરી, બિઝનસ કરતા દરેક માટે)
CERTIFICATE ISSUE BY - CDAC (GOVT. OF INDIA) AND L&T – HAZIRA SURAT - સર્ટીફીકેટ સીડેક (ભારત સરકાર) અને L&T હજીરા સુરત તરફ્થી આપવામાં આવશે
Limited Seat – વહેલો તે પહેલો
Contact: Santosh Kuperkar Sir – 9824144421
#CCC કોમ્પ્યુટર કોર્ષ #Tally GST Computer Course 💻 #કોમ્પ્યુટર શિક્ષણ #computer gk #સુરત


