હવે 40 અલગ એપની જરૂર નહીં! Election Commissionએ લોન્ચ કરી ‘ઓલ-ઈન-વન’ ECINet એપ, જાણો શું છે ખાસ
Election Commission ECINet App Launch: ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત 40થી વધુ ઓનલાઈન સેવાઓ માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ ECINet એપને સત્તાવાર રીતે લોન્ચ કરી છે.