ShareChat
click to see wallet page
search
#સુરત #સુરત સમાચાર #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ પુણા વિસ્તારમાં નકલી સ્કિન કેર પ્રોડક્ટના ગોરખધંધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ડુપ્લિકેટ ક્રીમ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે, જ્યાંથી નકલી Dermadoc Honest Night Cream બનાવવામાં અને વેચવામાં આવતી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા 21 વર્ષીય અર્ષિત દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ફ્લિપકાર્ટ જેવા ઑનલાઈન પ્લેટફોર્મ પર આ નકલી ક્રીમનું વેચાણ કરતો હતો. પોલીસે દરોડા દરમિયાન લગભગ ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે કે આ નકલી પ્રોડક્ટ્સ ક્યાં સુધી પહોંચાડવામાં આવી હતી અને તેમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat
સુરત - ShareChat
00:29