#🌻વસંતપંચમી ની ખુબ ખુબ શુભેચ્છા 💐🌻🌞 સરસિજ કેસરપ્રભા તપસ્વિની સિત કમલાસન પ્રિયા।
ઘનસ્તની કમલ વિલોલ લોચના મનસ્વિની ભવતુ વરપ્રસાદિની॥
-- સરસ્વતી સ્તોત્રમ્
વસંત પંચમીના પવિત્ર પર્વની આપ સૌને અનેકો શુભકામનાઓ.
મા સરસ્વતિ સૌને જ્ઞાન વિજ્ઞાન પ્રદાન કરી સુખમય જીવન જીવવાનો પંથ સદા દર્શાવતા રહે એવી પ્રાર્થના.
આપ સૌની આજ જ્ઞાનમયી હો.


