ShareChat
click to see wallet page
search
*વનવાસ એટલે ફક્ત જંગલમાં જઈને રહેવું જ નહીં, પણ* *સંબંધોમાં કડવાશ હોય ત્યારે એક જ ઘરમાં અજાણ્યાઓની જેમ* *રહેવું એ પણ એક વનવાસ જ છે.* *સુપ્રભાત* *હર હર મહાદેવ* #🌅 Good Morning