રાજકોટમાં જળક્રાંતિનું આહવાન: કુમાર વિશ્વાસની જલકથામાં સી.આર. પાટીલે લાખો લોકોને શપથ લેવડાવ્યા; દેશમાં 1 કરોડ જળ સંચય સ્ટ્રક્ચર બનાવવાનો લક્ષ્યાંક - Rajkot News
જળ એ જ જીવન છેના સૂત્રને સાર્થક કરવા અને જળ સંચયની પ્રવૃત્તિને લોક આંદોલન બનાવવાની નેમ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દેશના પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસની પ્રથમ 'જલકથા અપને અપને શ્યામ કી'નું ત્રિ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાના બીજા દિવસે મંગળવારે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા જળ સંચય માટ... | જળ એ જ જીવન છેના સૂત્રને સાર્થક કરવા અને જળ સંચયની પ્રવૃત્તિને લોક આંદોલન બનાવવાની નેમ સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દેશના પ્રખ્યાત કવિ ડો. કુમાર વિશ્વાસની પ્રથમ 'જલકથા અપને અપને શ્યામ કી'નું ત્રિ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં