પ્રિય મિત્ર, તારો આજનો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે એવી શુભેચ્છા! 🤗જન્મદિવસની હાર્દિક શુભેચ્છા🤗 હેપ્પી બર્થ ડે! .chmpa🤗🥰 Happy birthday my sweet cute lovely pyri chmpa 🍫🍫🍫🍫🍫Jay Dwarkadhish bless you.🙏🏼 #🍰 જન્મદિવસ કોટ્સ #friend forever @ꪑꪖᦔꫝꪖꪜ 💛 𝘴ꪖ𝘬ꫝ𝓲 આજ મુબારક, કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
ખુશ રહો હરહાલ તમે
તમને આજનો જન્મદિવસ મુબારક
હેપ્પી બર્થ ડે.
મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપ્પી બર્થ ડે ટુ યુ. Nick nem chmpa 🥰😍💐🌹🍫🌹🍫🌹🤗


