##🌺 જય રામાપીર્🌺#જય રામા ધણી #✿🙏‼️જય રામા પીર ‼️🙏✿.. પાર કરી મે પાનખર એક તારા નામ થી, મને હવે મારા વસંત ની વાટ છે. ને ખબર છે; હજુ ઘણી ઝાંઝવા ની વાટ છે, હશે એક દી! પણ તુ જાણે એ દી ની હજુ કેટલીક વાર છે. હાર જીત ની બાજી શુ તને સમજાવી, હૈયુ તો તુજ પર હાર્યો, હવે તુ જીતાડી ને જીવાડે કે હરાવી ને એમા શુ ફેર છે!
00:20

