ShareChat
click to see wallet page
search
03 જાન્યુઆરી 2026, પોષ સુદ ૧૫ ( પૂનમ)-શનિવાર, 08:00 am પોષી પૂનમ નિમિત્તે શ્રી દાદાને દક્ષિણી થીમ સાથે એમ્બ્રોઈડરી વર્ક ડિઝાઇનવાળા વાઘાનો પ્રાતઃદિવ્ય શ્રુંગાર દર્શન, અને 251 કિલો ગુંદર પાક ખજૂર પાક અડદિયા મેથીના લાડુનો મિક્સ અન્નકૂટ દર્શન, સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા. #🙏આજના દર્શન #🛕મંદિર દર્શન સ્ટેટ્સ #🙏કષ્ટભંજન દેવ સ્ટેટ્સ #🙏જય હનુમાન🙌 #🙏પ્રાર્થના અને જાપ📿
🙏આજના દર્શન - 0 0 - ShareChat