#🇮🇳 ગણતંત્ર દિવસની શુભકામનાઓ 🇮🇳 આજે ભારતના ગણતંત્ર દિવસના પાવન અવસરે આપણે આપણા સંવિધાનના મૂલ્યો —
ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાની ભાવના — પ્રત્યે પુનઃ પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ કરીએ.
લોકશાહી ભારતના મજબૂત સ્તંભ તરીકે, જનસેવા, રાષ્ટ્રહિત અને વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિજ્ઞા લઈએ.
મહાન સંવિધાનકારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગને સ્મરીને, એક શક્તિશાળી અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સૌ સાથે મળીને આગળ વધીએ.
વંદે માતરમ્ 🇮🇳


