ShareChat
click to see wallet page
search
*જય સોમનાથ!* *માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી તા.8 થી 11 જાન્યુઆરી દરમિયાન* *સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન થઈ રહ્યું છે* *જિલ્લા કક્ષાનું આયોજન જામખંભાળિયા પ્રેમ પરિવાર સંકિર્તન મંદિર ખાતે કરવામાં આવ્યું છે જેમાં આજરોજ 2જા દિવસે સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા સાહેબ ની વિશેષ ઉપસ્થિતી મા મહા આરતી તેમજ પ્રેમ પરિવાર ના સહયોગ થી ૐ નમઃ શિવાય અને શ્રી રામ જય રામ જય જય રામ ધૂન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સંગઠન મોરચા અને ચૂંટાયેલાં હોદ્દેદારો અને કાર્યકરો અને સામાજિક સંસ્થા ના આગેવાનો અને પ્રેમ પરિવાર સંકિર્તન ધૂન મંડળ અને શ્રી રામ ધૂન મહિલા મંડળ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા* #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #📱 શુક્રવાર સ્પેશિયલ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📇લિરીક્સ વીડિયો #🙏ગીતા સાર વિડિયો📽
🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ShareChat
00:45