ShareChat
click to see wallet page
search
#😲ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, જૂનાગઢમાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવા જતાં શખ્સને ઝડપી પાડવામા આવ્યો હતો. માળિયા હાટીનામાં ખેડૂત સભા દરમિયાન આ ઘટના બની હતી. આપના કાર્યકરોએ જૂતું ફેંકવાનો પ્રયાસ કરતાં શખ્સને ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ, ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બચુ સિસોદિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.કાર્યકર્તાઓએ તાત્કાલિક શખ્સને દબોચી લીધો હતો. શખ્સ જૂતુ ફેંકી શક્યો ન હતો. બીજી તરફ, પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પકડાયેલા શખ્સની પૂછપરછ શરૂ કરી છે. #આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ
😲ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ - ShareChat
00:47