ShareChat
click to see wallet page
search
या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासन या ब्रह्माच्युतशंकरप्रभृतिभिदैवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥ અર્થ🙋 જે કુન્દ, ચંન્દ્ર, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે, જે શુભ વસ્ત્રોથી આવૃત્ત છે, જેના હાથ વીણારૂપી વરડંદથી શોભિત છે, જે શ્વેત પદ્મના આસન પર બિરાજમાન છે. જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો પણ નમન કરે છે, એવી નિ:શેષ જડતાને દૂર કરનાર ભગવતી સરસ્વતી મારૂ રક્ષણ કરો. #🌷વસંત પાંચમીની શુભેચ્છા🦚 #👣 જય માતાજી #🙏શુક્રવાર ભક્તિ સ્પેશ્યલ #📱 શુક્રવાર સ્પેશિયલ #🕉️જય માં સરસ્વતી💐
🌷વસંત પાંચમીની શુભેચ્છા🦚 - ShareChat
00:12