https://thenewsdk.in/icc-t20-world-cup-2026-this-team-got-entry-in-the-world-cup-out-of-bangladesh/ #📢આજની મુખ્ય અપડેટ્સ🆕
ICC T20 World Cup 2026: બાંગ્લાદેશ બહાર, આ ટીમને મળી વર્લ્ડ કપમાં એન્ટ્રી
ICC T20 World Cup 2026: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હવે સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગઈ છે. આ નિર્ણયની જાહેરાત થોડા સમય પહેલાં જ કરવામાં આવી છે.