ShareChat
click to see wallet page
search
પતંગ 🪁ક્યારેય નથી કપાતી, કપાય તો ફક્ત દોરો જ છે. તો પણ લોકો કહે છે, પતંગ કપાયો..... એવી જ રીતે વ્યક્તિ ક્યારેય ખરાબ નથી હોતો, એનો સમય ખરાબ હોય છે, તો પણ લોકો વ્યક્તિ ને ખરાબ કહે છે *🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩* 𝕸𝕬𝕷𝕯𝕬𝕽#✅🔷️🤗🏠 હેપ્પી ઉતરાયણ મકરસંક્રાંતિ નિ શુભ કામનાઓ 🥰🤩🤗🌳⚘🔷️✅ #😇 સુવિચાર #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #💐 બુધવાર સ્પેશિયલ #😇 સુવિચાર