#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ જૈન જ્યોતિષી રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105 આજથી મકર રાશિમાં ચાર ગ્રહોની યુતી જેમાં સૂર્ય મંગળ બુધ અને શુક્ર આ ચાર ગ્રહ ની યુતિથી દેશ અને દુનિયામાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માં સખત ઠંડી માંથી ગરમી અને વરસાદનું આગમન થાય આ ઉપરાંત નાના-મોટા ભૂકંપના આચકાથી ધરતી ધ્રુજી શકે યુદ્ધ જેવું વાતાવરણ થવાથી દેશ અને દુનિયામાં અર્થતંત્ર ફાઇનાન્સ માં ઉથલપાથલ જોવા મળે શેર બજાર સોના બજાર ચાંદી બજાર ક્રિપ ટોપ કરન્સી ડોલર પાઉન્ડ માં જબરજસ્ત ઉતાર ચડાવ જોવા મળે તથા કુદરતી તથા કૃત્રિમ આફત તો આવી શકવાની સંભાવના શક્યતા છે જૈન જ્યોતિષ રાજુભાઈ પારેખ મોબાઈલ નંબર 98 242 60 105
00:15

