ShareChat
click to see wallet page
search
#સુરત સમાચાર #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરત શહેરમાં બેફામ સ્વિફ્ટ કારના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આંખના પલકારે સ્વિફ્ટ કારે રોડ સાઈડ ઊભેલી ગાડીને ધડાકાભેર ટક્કર મારી હતી, જેમાં આગળ ઊભેલા એક શિક્ષક બોનેટ પર પછડાઈ ફંગોળાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર ઘટનાક્રમ નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. સદનસીબે શિક્ષકનો જીવ માંડ માંડ બચ્યો હતો, જ્યારે અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત શિક્ષકે પુણા પોલીસ સ્ટેશનમાં સ્વિફ્ટ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે સ્વિફ્ટ કાર અને તેના ચાલકની શોધખોળ શરૂ કરી છે. #Surat #Puna #RoadAccident #HitAndRun #CCTV Surat | Puna | Swift Car | Road Accident | Teacher | CCTV Footage | Police Complaint | Hit And Run
સુરત સમાચાર - ShareChat
00:07