ShareChat
click to see wallet page
search
#અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર સુરતના લીંબાયત વિસ્તારમાં ઘર કંકાશનો ભયાનક અંત લાવતા પતિની હ/ત્યા નો બનાવ સામે આવ્યો છે. પોલીસ તપાસ મુજબ પત્ની ઇશરત ખાતુને પોતાના 39 વર્ષીય પતિ હૈદર અલી બાકર અલીને પહેલે દૂધમાં ઝેરી દવા ભેળવી મો/તના ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિ બચી જતા રાત્રી દરમિયાન છાતી પર બેસી ગળું દબાવી હ/ત્યા કરી હતી. 39 વર્ષિય મૃતક હૈદર અલી બાકર અલી લિંબાયતના નવાનગર સ્થિત ગલી નંબર 3 ના પ્લોટ નંબર 170 માં રહેતો હતો. હૈદર અલી વ્યવસાયે મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો. અને મહિનામાં માત્ર એક વાર સુરત પોતાના ઘરે આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હૈદર અલી તેની પત્ની ઇશરત જહાંને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને ઇશરત જહાંએ તેના પતિનું કાસળ કાઢવાનો ઘાતકી પ્લાન બનાવ્યો હતો. ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન પત્ની દ્વારા ગુનો કબૂલ કરાતા આરોપી ઇશરત ખાતુનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘર કંકાશના કારણો અંગે પૂછપરછ ચાલુ છે. #Surat #Limbayat #Crime #DomesticDispute #PoliceAction Surat | Limbayat | Husband | Wife Arrested | Domestic Dispute | Poison Attempt | Police Investigation
અમે સુરતી - LIKE 26/01/2026 सरता & SHARE urat am 82 55[2[ [ 5[23] ur [3ೊ ur-1 G/c& 52 टींधाथत विश्ता२भiं 4त्नीथे पतिनी ख/त्था $२ खोवानी ध2न। ?l e4dl uedi dl guui Jal eal ~ uIuu slal sall wull sul; ५९८ ५ति न७ि भ२ता तेएो २८त्री ६२भिथान छाती ५२ औेशी ग५ुjु eclldl s/-&1 52 ३९ वर्षीथ ५ति &ै६२ २८ी ५१४२ थदीनी ५तनी छश२त ulg1 $२ी ख/त्थt, <lकtाथत पोढीसे ख/त्था२ी 4त्नी छश२त जIतुननी 4245S 52 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 LIKE 26/01/2026 सरता & SHARE urat am 82 55[2[ [ 5[23] ur [3ೊ ur-1 G/c& 52 टींधाथत विश्ता२भiं 4त्नीथे पतिनी ख/त्था $२ खोवानी ध2न। ?l e4dl uedi dl guui Jal eal ~ uIuu slal sall wull sul; ५९८ ५ति न७ि भ२ता तेएो २८त्री ६२भिथान छाती ५२ औेशी ग५ुjु eclldl s/-&1 52 ३९ वर्षीथ ५ति &ै६२ २८ी ५१४२ थदीनी ५तनी छश२त ulg1 $२ी ख/त्थt, <lकtाथत पोढीसे ख/त्था२ी 4त्नी छश२त जIतुननी 4245S 52 Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 - ShareChat