ShareChat
click to see wallet page
search
અમારા પુત્રો ચી. સિલ્વર અને ચી. ગોલ્ડ અમારા કહ્યાં માં નથી એટલે તેમની સાથે સૌ કોઈ એ વ્યવહાર પોતાના જોખમે કરવા વિનંતી. લિ. કંટાળી ગયેલા સોના-ચાંદી ના વેપારીઓ 🥱😞🥵 😂😂 #🤣 ગુજરાતી જોક્સ #📣 ગુજરાતી લોક ડાયરો 🎶