ShareChat
click to see wallet page
search
#અરિજિત સિંહે સિંગિંગ છોડી દીધું #💔અરિજિત સિંહે સિંગિંગ છોડી દીધું🙆‍♂️
💔અરિજિત સિંહે સિંગિંગ છોડી દીધું🙆‍♂️ - ShareChat
Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે
Arijit Singh retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે, અને તેમના ફેંસ આ સમાચારને પચાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘણા લોકો તેમના નિર્ણય પાછળનું કારણ પૂછી રહ્યા છે.સોશિયલ મીડિયા પર પણ વિવિધ થ્યોરીઝ ફરતી થઈ રહી છે. - Arijit Singh retirement reason: Why one of India’s most loved singers has decided to step away from playback