#😱ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી VIDEO
થાઈલેન્ડે કંબોડિયામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી, VIDEO:
બુલડોઝર ફેરવ્યું; ભારતે કહ્યું- આવાં કામ ન કરો, આ લોકોની આસ્થા પર હુમલો
👇👇👇👇👇
થાઈલેન્ડ અને કંબોડિયાની બોર્ડર પર થાઈ સેનાએ ભગવાન વિષ્ણુની એક મૂર્તિ તોડી નાખી. એશિયાનેટ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, થાઈ સૈનિકોએ બુલડોઝર ચલાવીને મૂર્તિને પાડી દીધી. ઘટના સોમવાર, 22 ડિસેમ્બરની જણાવવામાં આવી રહી છે.
00:55

