સવાર સવારમાં ઘણા કાર લઈને નીકળે પણ આગળ કોઈ નળે તો બ્રેક નથી મારતા હાઈફાઈ વોર્ન મારે બોલો ક્યારેક તો ટુ વ્હીલમાં જતો વ્યક્તિ થોથવાય જાય કે સાઈડમાં પણ લેવા નથી દેતો આટલી ઉતાવળ કેમ હશે તો જરા સમજો
જે વ્યક્તિ સવાર સવારમાં આવી રીતે વાહન ચલાવતા હોય એને કોઈની કઈ પડી હોતી નથી મૂળ સ્વભાવજ એવો વાઇફથી કંટાળેલા છોકરાઓથી તંગ આવી ગયેલા શેઠથી દાઝેલા જેલમાં પણ ગયેલા ગુના પણ કરેલા અને હજુ પણ ચાલુજ હોયછે કોઈને શાંતિ ન દેવા વાળાને વળી શાંતિ ક્યાંથી હોય એમને તો માર્યા પછી પણ શાંતિ નથી હોતી બાપનો પણ કોઈ બાપ હોયછે એટલે ક્યાંક ધીબાયેલા પણ હોયછે પણ સ્વભાવ ન બદલે #👌બેસ્ટ સ્ટેટ્સ📱
