ShareChat
click to see wallet page
search
#😢રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ અનેકોના મોત
😢રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ અનેકોના મોત - ShareChat
સ્વિટ્ઝર્લેન્ડની રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, અનેક લોકોના મોત: નવા વર્ષની ઉજવણી દરમિયાન દુર્ઘટના, બ્લાસ્ટનું કારણ અકબંધ
સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત લક્ઝરી સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવારે વહેલી સવારે એક બારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. | સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત લક્ઝરી સ્કી રિસોર્ટ શહેર ક્રાન્સ મોન્ટાનામાં ગુરુવારે વહેલી સવારે એક બારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. સ્વિસ પોલીસે તેની પુષ્ટિ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં