#ડાકોર ના ઠાકોર 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
।। ૐ નમોઃ ભગવતે વાસુદેવાય ।।
કળિયુગ વર્ષ - ‼️5️⃣1️⃣2️⃣7️⃣‼️
વિક્રમ સવંત. - ‼️2️⃣0️⃣8️⃣2️⃣‼️
🔶🔶🔶 - જાન્યુઆરી - 🔶🔶🔶
‼️2️⃣3️⃣▪️0️⃣1️⃣▪️2️⃣6️⃣‼️
મહા સુદ,- ૫ - પાંચમ - શુક્રવાર
🟤 - વસંત પંચમી ની શુભકામના - 🟤
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
🌼આઈ ઋત્ત વસંત કી,ગોપી કીયો શ્રુંગાર,
કુમકુમ વરણી રાધીકા,સૌ નિરખત નંદકુમાર.🌼
🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸
આજ થી દોલ ઉત્સવ સુધી 40 દિવસ શ્રીજી મહારાજ
શ્રૃંગાર આરતી સમય માં *હોળી ખેલ*🌸 ખેલશે.
આજે વસંત પંચમી પર શ્રીજી મહારાજ ને સફેદ સાજ વસ્ત્રો
આયુધો સમસ્ત ભારે શ્રૃંગાર થશે,
અને શ્રીજી મહારાજ ને તિલક થઈ વસંત પંચમી ના કળશ નું
અધિવેશન થશે બાદ માં હોળી ખેલ શરુ થશે.
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
આજ ના શ્રી રાજા રણછોડના
મંગળા આરતી દર્શન 🙏
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
🙏 - જય હો રાજા ધિરાજ કી - 🙏
00:24

