આપ સૌ ને હ્દય પૂર્વક જય માતાજી સીતારામ.નાના મોટા વડીલો ને સમાવિષ્ઠ સૌ સ્નેહીજનો પરીવાર.આવનાર નવા વર્ષના નવા દિવસો માં .માત પિતા સતગુરુ વડીલ.નો . નાની મોટી ભૂલ ની માફી પાત્ર માં રાખજો.. . તમને બધાં નેં માતાજી ને દ્વારકાધીશ સૌનાં નવા વર્ષના નવા દિવસો સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ થી ક્ષેમ કુશળ હેમ ખેમ રાખે.. તેવી હ્દય પૂર્વક પ્રાર્થના કરતાં. . હું નેં મારાં શેર ચેટ પરીવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અભિનંદન શુભકામનાઓ પાઠવીએ છીએ...જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ. .ફરી એક વાર હ્દય પૂર્વક ખુબ ખુબ અભિનંદન..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏 #👣 જય માતાજી


