#📢મુંબઈમાં ભાજપ બહુમતીને પાર🙏 #🔥 બિગ અપડેટ્સ #✒ રાજકારણ અપડેટ્સ #🔴 રાજકીય ટ્રેન્ડ્સ #📃📰 એકદમ તાજા સમાચાર📰📝
મુંબઈનો બોસ ભાજપ, ઠાકરે બ્રધર્સનો ખેલ ખતમ!:29માંથી 24 કોર્પોરેશનમાં ભાજપ+ આગળ, મુંબઈ-નાગપુર-પુણેમાં મોટી લીડ; લાતુરમાં કોંગ્રેસે 70 માંથી 43 બેઠકો જીતી


