#😲ડોક્ટરની બેદરકારીથી વિદ્યાર્થિનીનું મોત #📖 તાજા સમાચાર🗞 #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
પરિવારે ડો.વિજયસિંહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું બહાર ગામ છું. તમે જે હોસ્પિટલમાં છો. ત્યાં ઓપરેશન કરાવી દો. દરમિયાન ગઇકાલે કિશોરીનું મોત થયું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થતા ડોક્ટરની સામે ગુનો દાખલ કરવા માટે પરિવારે પોલીસમાં અરજી આપી છે. જે અરજીના આધારે પોલીસે તપાસ શરુ કરી છે. આ અંગે હર્ષલ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા થઇ શક્યો નહતો.


