#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સુરતમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈ વિવાદ ઊભો થયો. ગાયિકા આરતી સાંગાણીના આંતરજાતીય લગ્નના મુદ્દે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો મોટીવેડ સિલ્વર ફાર્મ બહાર વિરોધ માટે એકત્ર થયા. આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલાં જ વિરોધ તેજ બનતા આયોજકોને કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. સમાજની ભાવનાઓ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકોએ આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી તાત્કાલિક વિકલ્પ રૂપે ગાયિકા ગીતા પટેલને કાર્યક્રમ માટે નક્કી કર્યા. ઘટનાને લઈને ચર્ચા ચરમસીમાએ છે અને સમાજમાં સમર્થન તેમજ વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
#SuratNews #PatidarSamaj #AartiSangani #CommunityProtest #GujaratiEvents
Aarti Sangani | Patidar Samaj | Intercaste Marriage | Protest Surat | Motivated Silver Farm | Geeta Patel
00:48

